ડભોઇ દર્ભાવતિ નગરી માં શિનોર ચોકડી પાસે આવેલા દેવ હોસ્પિટલ ખાતે થી ૯૩ વર્ષ ના વૃદ્ધ મહિલા ને સાજા કરી પરત મોકલ્યા

હિન્દ ન્યૂઝ, ડભોઇ, ડભોઇ દેવ હોસ્પિટલ ખાતે 93 વર્ષ ના મહિલા દર્દી ને કોરોના નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી. હાલ ડભોઇ દેવ હોસ્પિટલ ખાતે છેલ્લા દોઢ મહિના થી કોરોના સારવાર માટે ની મંજૂરી મળેલ છે, જે પૈકી અત્યાર સુધી દેવ હોસ્પિટલ માં કુલ 50 કરતા વધુ દર્દીઓ ને સારવાર આપવામાં આવી છે અને તમામ દર્દીઓ સાજા થયેલ છે. દેવ હોસ્પિટલ માં 93 વર્ષ ના મહિલા દર્દી ને ફક્ત 6 જ દિવસ ની સારવાર માં દર્દી ને સાજા કરી દેતા દર્દી ના પરિવાર માં ખુશી ને લાગણી છવાયી જવા પામી … Continue reading ડભોઇ દર્ભાવતિ નગરી માં શિનોર ચોકડી પાસે આવેલા દેવ હોસ્પિટલ ખાતે થી ૯૩ વર્ષ ના વૃદ્ધ મહિલા ને સાજા કરી પરત મોકલ્યા